ટેલિવૂડ / તારક મહેતામાં બબીતાજીના જવાના સમાચાર સાંભળી ભડક્યો જેઠાલાલ અને પછી અય્યરને...

taarak mehta ka ooltah chashmah jethalal angry on iyer for taking to babita ji to his native house

નાના પડદા પર ધમાકેદાર ટીઆરપી મેળવી રહેલાં ફેમિલી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હમેશાં કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. આ શોની સૌથી ખાસ વાત એ છે કે, આ શોના દરેક પાત્રની અલગ ફેન ફોલોઈંગ છે. જેમાં બબીતાજી અને જેઠાલાલનું પાત્ર ખૂબ જ લોકપ્રિય છે. ત્યારે શોના આગામી એપિસોડમાં બબીતા, જેઠાલાલ અને અય્યરને લઈને મજેદાર એપિસોડ બતાવવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ