ટેલિવૂડ / તારક મહેતા...ના જેઠાલાલને મળી ગઈ તેની નવી 'દયા ભાભી', ફરી 'ટપ્પૂ કે પાપા' અવાજ ગૂંજી ઉઠ્યો

taarak mehta ka ooltah chashmah jethalaal new wife daya bhabhi watch video

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી શો છેલ્લા 12 વર્ષોથી લોકોને હસાવી રહ્યો છે, પરંતુ છેલ્લા ત્રણ વર્ષોથી આ શોનું મહત્વપૂર્ણ પાત્ર અને જેઠાલાલની પત્ની 'દયા બેન'ને આ શોમાં દર્શકો ખૂબ જ મિસ કરી રહ્યા છે. દયા બેનનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ દિશા વાકાણી માતા બન્યા બાદથી જ શોમાં પરત નથી ફરી. પણ હવે એવું લાગે છે કે જેઠાલાલને તેમની 'નવી દયા' મળી ગઈ છે. એટલું જ નહીં શોના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીએ પણ આ નવી દયા બેનને શોમાં લાવવાની વાત કરી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ