મસ્તી / તારક મહેતાની આ એક્ટ્રેસ મિસ કરે છે દયાબેનને, શેર કર્યા મસ્તીભર્યા અનસીન Photos

taarak mehta ka ooltah chashmah jennifer mistry roshan sodhi nostalgic moments with disha vakani

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટીમના દરેક મેમ્બર્સ દયાબેન (દિશા વાકાણી)ને મિસ કરી રહ્યા છે. ટીમ મેમ્બર્સ જ નહીં પણ ફેન્સ પણ હવે લાંબા સમય બાદ દયાબેનને મિસ કરી રહ્યા છે. હવે શોમાં મિસિઝ રોશન સોઢીનો રોલ કરી રહેલી જેનિફર મિસ્ત્રીએ દિશા વાકાણી સાથેના પોતાના મસ્તીભર્યા ફોટો શેર કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ