ટેલિવૂડ / તારક મહેતામાં ગોકુલધામવાસીને મળશે ન્યૂ યરની સ્પેશિયલ ગિફ્ટ, આ બોલિવૂડ સ્ટાર્સ કરશે શોમાં એન્ટ્રી

taarak mehta ka ooltah chashmah gokuldham family kajol and ajay devgn surprise

કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ચાહકોમાં લોકપ્રિય શો છે. ત્યારે ન્યૂ યર સેલિબ્રેશન માટે ગોકુલધામ સોસાયટીમાં ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગોકુલધામવાસીઓ ધામધૂમથી નવા વર્ષની ઉજવણી કરશે. પણ 2020ની શરૂઆતમાં ગોકુલધામ સોસાયટીના લોકોને એક સ્પેશિયલ ગિફ્ટ પણ મળવાની છે. શોમાં સ્પેશિયલ ગેસ્ટ એન્ટ્રી થવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ