મનોરંજન / તારક મહેતા...શૉમાં અંજલિ ભાભીથી લઇને ડૉ. હાથી સુધી આ છે મોસ્ટ એલિજેબલ બેચલર્સ

 taarak mehta ka ooltah chashmah from babita ji to anjali bhabhi taarak mehtas actor is still a bachelor

જે શૉને જોઇને બાળકો મોટા થઇ ગયા અને જવાનો આધેડ ઉંમરના થઇ ગયા તે શૉ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.. શૉમાં ટપ્પુ સેનાને છોડીને તારક-અંજલિ, જેઠા-દયા, બબિતા-ઐયર, ભીડે-માધવી કપલ છે જ્યારે પોપટલાલ બેચલર છે અને પોતાના માટે દુલ્હન શોધી રહ્યાં છે. શૉમાં કેટલાક પાત્રો એવા છે કે જે સિરીયલમાં પરિણીત છે પરંતુ અસલી જીવનમાં બેચલર છે. 

બ્રેકિંગ ન્યૂઝ