ટેલિવૂડ / તારક મહેતામાં માધવી અને ભિડે વચ્ચે થયો વિવાદ, હવે શું આવશે તેનું પરિણામ?

Taarak Mehta Ka Ooltah Chashmah fight between madhvi and bhide

ટેલિવિઝન જગતની સૌથી પોપ્યુલર કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ચાહક વર્ગ દરેક ઉંમરનો છે. છેલ્લા 12 વર્ષથી આ શો લોકોને ખડખડાટ હંસાવી રહ્યો છે. ત્યારે હાલ શોની કહાની ઘણી જ મજેદાર વળાંક લઈ ચૂકી છે. તારક મહેતાના અપકમિંગ એપિસોડમાં ભિડે પરિવારમાં સોનુ, ભિડે અને માધવી વચ્ચે મજેદાર ટ્વિસ્ટ દેખાડવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ