સકારાત્મકતા / ગળાડૂબ દેવામાં ડૂબી ગયા હતા TMKOCના આ એક્ટર, બચવા માટે કર્યું આ કામને કિસ્મત પલટાઈ

taarak mehta ka ooltah chashmah fame roshan singh sodhi aka gurucharan singh

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. આ કોમેડી સીરિયલ છેલ્લાં 13 વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહી છે. શોની સ્ટાર કાસ્ટ ભલે લાંબી હોય પરંતુ સીરિયલના કલાકારોને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. શોના દરેક કલાકાર અંગે તમને જાણકારી હશે પરંતુ શું તમે રોશન સિંહ સોઢીના રીઅલ જીવનથી વાંકેફ છો?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ