ટીકા / TMKOC નાં દયાબેનનાં પતિ પર અચાનક કેમ ભડકી ગયા લોકો? સોશ્યલ મીડિયા પર જોરદાર ટ્રોલિંગ

taarak mehta ka ooltah chashmah fame disha vakani aka dayaben husband trolled on social media know the reason

ટીવી અભિનેત્રી દિશા વકાણી એક સમયમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ઓળખ હતી. તે આ શોમાં દયાબેનના પાત્રની ભૂમિકા ભજવતી હતી, જે જેઠાલાલની પત્ની છે. લગ્ન બાદ દિશા વકાણીએ શોથી અંતર બનાવી દીધુ હતુ અને પોતાની પર્સનલ લાઈફમાં સક્રિય થઇ ગઇ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ