ટેલિવૂડ / તારક મહેતાના જેઠાલાલની જાહોજલાલી જોઈ તમારી આંખો થઈ જશે પહોળી, આટલા કરોડની સંપત્તિ, ઓડી કાર અને...

Taarak mehta ka ooltah chashmah fame dilip joshi aka jethalal net worth assets income and cars collection

પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશી શોમાં સૌથી પોપ્યુલર કેરેક્ટર છે. આ શોના દરેક પાત્રોએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી છે. ત્યારે જેઠાલાલની સંપત્તિ વિશે ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ