Viral / જેઠાલાલે શેર કર્યો 37 વર્ષ જૂનો એવો ફોટો કે સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

Taarak mehta ka ooltah chashmah dilip joshi aka jethalal throwback pictures

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં સૌથી મહત્વનું પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી તેની એક્ટિંગ અને કોમેડીને કારણે ઘર ઘરમાં ફેમસ છે. આ શોના ફેન્સ જેઠાલાલના ખૂબ વખાણ કરે છે. ત્યારે જેઠાલાલે હાલમાં જ પોતાની થ્રોબેક તસવીરો શેર કરી છે જેમાં તે એકદમ અલગ જ દેખાઈ રહ્યાં છે. જેમાં જેઠાલાલને ઓળખવા પણ મુશ્કેલ છે.

બ્રેકિંગ ન્યૂઝ