વધ્યો ઉત્સાહ / દિવાળી પર જેઠાલાલે ખરીદી નવી લક્ઝરી કાર, જાણો કેટલી છે કિંમત

taarak mehta ka ooltah chashmah dilip joshi aka jethalal buys luxury car on diwali know details

પોપ્યુલર ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવનારા જાણીતા અભિનેતા દિલીપ જોશીની આ વર્ષની દિવાળી ખૂબ જ રસપ્રદ અને યાદગાર રહી છે. દિવાળીના શુભ પર્વ પર દિલીપ જોશીએ એક લક્ઝરી કાર ખરીદી છે. ઘરમાં નવી કારનું સ્વાગત કરીને દિલીપ જોશી અને તેનો પરિવાર અત્યંત ખુશ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ