ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Video / તારક મહેતા...ના બાપુજીએ મલાઈકા સાથે કર્યો જોરદાર ડાન્સ, જોઈને જેઠાલાલે શરમથી બંધ કરી દીધી આંખો અને...

taarak mehta ka ooltah chashmah dilip joshi aka jethala close his eyes after see bapu ji dance with malaika arora

બોલિવૂડની મુન્ની એટલે કે એક્ટ્રેસ મલાઈકા અરોરાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. અત્યારે મલાઈકા ટીવી રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' માં જજ તરીકે જોવા મળી રહી છે. મલાઈકા શોમાં કન્ટેસ્ટન્ટને જજ કરવાની સાથે ઘણી વખત સ્ટેજ પર ઠુમકા લગાવતી પણ જોવા મળે છે. ત્યારે આ વીકેન્ડમાં ફરી એક વખત મલાઈકા ધમાલ કરતી જોવા મળશે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ટીમ આ વખતે મંચ પર પહોંચવાની છે. જ્યાં બાપુજી મલાઈકા અરોરાની સાથે ઠુમકા લગાવતા જોવા મળશે. આ જોઈને જેઠાલાલ શરમથી પાણી પાણી થઈ ગયો અને આંખો બંધ કરી દે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ