TMKOC / તારકભાઈનું પેમેન્ટ બાકી! શૉ છોડ્યાને મહિનાઓ વીતી ગયા છતાં લાખો રૂપિયા નથી મળ્યા, જાણો શું છે વિવાદ

taarak mehta ka ooltah chashmah controversy shailesh lodha dues still not clear months

રિપોર્ટ મુજબ, તારક મહેતાના નિર્માતાએ શૈલેશ લોઢાના એક વર્ષના પેમેન્ટને અત્યાર સુધી ચૂકવ્યું નથી. આ આશરે 6 આંકડાની રકમ છે. શૈલેષ ખૂબ ધૈર્ય સાથે રાહ જોઇ રહ્યાં છે કે નિર્માતા તેમની બાકી રકમ ક્લિયર કરી દે. પરંતુ પ્રોડ્યુસર અસિત કુમાર મોદી તેના પર કોઈ ધ્યાન આપી રહ્યાં નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ