હે મા માતાજી! / તારક મહેતાના સેટ પર 'ચંપક ચાચા' થયા ઘાયલ, શૂટિંગ દરમિયાન થઈ ઘટના, જાણો હવે કેવી છે તબિયત

taarak mehta ka ooltah chashmah champak chacha aka amit bhatt gets injured during shoot

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચંપક ચાચા એટલે કે અમિત ભટ્ટ સેટ પર ઈજાગ્રસ્ત થયા છે. ચંપક ચાચાને ઈજા થતાં ડોક્ટરોએ સંપૂર્ણ બેડ રેસ્ટ કરવાનું કહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ