સુંદર ડાન્સ / VIDEO : તારક મહેતાના ઉલ્ટા ચશ્માની બબિતાનો મિની ડ્રેસમાં ધમાકેદાર ડાન્સ, વીડિયો જોઈને ભાન ભૂલી જશો

taarak mehta ka ooltah chashmah babita ji munmun dutta sensuous dance in mini dress

લોકપ્રિય સિરીયલ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની બબીતાની પોસ્ટ ઈન્ટરનેટ પર આવતા ધૂમ મચાવે છે. હાલમાં મુનમુન દત્તાએ પોતાનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેને જોઈને ચાહકોના શરીરનું તાપમાન વધી ગયુ છે. મુનમુન દત્તા આ વીડિયોમાં સની લિયોનીના લેટેસ્ટ ગીત પનઘટ પર ડાન્સ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ