ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

PHOTOS / તારક મહેતાની 'બબીતાજી' બોલિવૂડની આ ફિલ્મોમાં કરી ચૂકી છે કામ, નહીં જોયો હોય એક્ટ્રેસનો આવો હોટ અંદાજ

Taarak Mehta Ka Ooltah Chashmah Babita Ji Aka Munmun Dutta Latest Hot Photos

ટેલિવિઝનની દુનિયાના સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતાજી એટલે મુનમુન દત્તાને પણ શો જેટલી જ ફેમસ છે. તેને તેના રિયલ નામથી લોકો જાણતા નથી પરંતુ બબીતાજીના નામથી તે ઘર-ઘરમાં જાણીતી છે. ત્યારે હાલ લોકડાઉનમાં મુનમુન સોશિયલ મીડિયા પર તેની બોલ્ટ અને ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સ સાથે કનેક્ટ રહે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ