ટેલિવૂડ / તારક મહેતાની બબીતાજીએ જેઠાલાલના દિકરા ટપ્પુને પૂછ્યું-કેટલું કમાઈ લે છે? અને પછી..

taarak mehta ka ooltah chashmah babita ji aka munmun dutta ask question to raj anadakat about his salary

ટીવી જગતના સૌથી પ્રખ્યાત ફેમિલી કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. શોમાં જેઠાલાલથી લઈને બબીતાજી સુધી તમામ કલાકાલ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી ચૂક્યા છે. શોમાં જેઠાલાલનાં દીકરા ટપ્પુ એટલે કે રાજ અનડકટએ પણ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. રાજે તેની યૂટ્યૂબ ચેનલ પણ શરૂ કરી છે. જેના પર હાલમાં જ બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ પણ કમેન્ટ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ