ટેલિવૂડ / નહીં જોયો હોય તારક મહેતા...ની બબીતાજીનો આવો ધમાકેદાર ડાન્સ, વીડિયો જોઈ ફેન્સના ઉડી ગયા હોશ

taarak mehta ka ooltah chashmah babita ji actress munmun dutta shares dance video behind the scenes

ટેલિવિઝન જગતનો સૌથી પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 12 વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. આ શોની સૌથી ખાસ વાત એ છે કે, શોના દરેક પાત્રની જબરદસ્ત ફ્રેન્ડ ફોલોઈંગ છે. જેમાંથી બબીતાજીનું પાત્ર નિભાવનાર મુનમુન દત્ત પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છએ અને ફેન્સ માટે નવી નવી પોસ્ટ શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ બબીતાજીનો ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ