Viral / તારક મહેતા...ની બબીતાજીની આ બોલ્ડ તસવીરોના દિવાના થયા ફેન્સ, સોશિયલ મીડિયા પર મચાવી રહી છે ધમાલ

Taarak Mehta Ka Ooltah Chashmah Babita Ji Actress munmun dutta shared bold photos in blue dress

ટીવીના સૌથી લોકપ્રિય ફેમિલી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અવારનવાર ચર્ચામાં રહે છે. 12 વર્ષથી આ શો દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. શોમાં દરેક પાત્ર બહુ જ ખાસ છે અને તેમણે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે, એવું જ એક પાત્ર છે બબીતાજી એટલે કે મુનમુન દત્તાનું, જેમાં તેની જેઠાલાલ સાથેની મસ્તી-મજાકને દર્શકો ખૂબ પસંદ કરે છે અને બબીતાજી અને જેઠાલાલનું પાત્ર ખૂબ જ લોકપ્રિય પણ છે. એવામાં હાલમાં જ મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ