ચેતવણી / તારક મહેતા...ની સોનુ ભડકી, કહ્યું મારા ફોટો સાથે આ બધું કરવાનું બંધ કરી દેજો નહીંતર...

taarak mehta ka ooltah chashmah actress palak sidhwani warns meme page spreading hate about her

આ શૉને 1 વર્ષ પૂરા થઇ ગયા છે અને કોઇ ને કોઇ વાતે તે ચર્ચામાં બનેલો રહે છે. હાલમાં આ શૉની સોનુ એટલે કે પલક સિંધવાનીએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી હતી. મીમ પેજના એડમિનોની ક્લાસ લગાવી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ