શૉકિંગ / આ મારી મહેનતનાં પૈસા છે હું છોડીશ નહીં... તારક મહેતાની આ અભિનેત્રી બે વરસથી જોઈ રહી છે પગારની રાહ

taarak mehta ka ooltah chashmah actress neha mehta says i want my hard work money yet to receive dues payments

ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ ભાભીનો રોલ પ્લે કરનાર નેહા મહેતાને હજુ સુધી 6 મહિનાની સેલેરી નથી મળી. તેનું કહેવું છે કે તે તેના મહેનતના પૈસા છે જે તે લઈને રહેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ