ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ટેલિવૂડ / CCTV Footage: તારક મહેતા...ના 'ગોગી' પર થયો હુમલો, મળી જાનથી મારી નાંખવાની ધમકી

Taarak Mehta Ka Ooltah Chashmah actor Samay Shah attacked by goons, CCTV footage of incident shared online

ટેલિવિઝનના પ્રખ્યાત શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ગોગીનું પાત્ર ભજવીરહેલાં સમય શાહ એટલે કે ગોગી પર હુમલો થયો છે. એક્ટર પર આ હુમલો તેની બિલ્ડિંગની બહાર થયો છે. જ્યાં કેટલાક ગુંડાઓએ મળીને તેના પર હુમલો કર્યો છે. એટલું જ નહીં સમય શાહને છેલ્લા કેટલાક દિવસથી જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી હતી. ત્યારે સમયની બિલ્ડિંગની બહાર કેટલાક લોકોએ ગ્રુપમાં આવીને તેની પર હુમલો કરી દીધો અને તેની સાથે મારપીટ કરવાની કોશિશ કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ