ટેલિવૂડ / ટપ્પૂએ જેઠાલાલ અને તેના સંબંધોમાં પડેલી તિરાડ અંગે તોડ્યું મૌન, જાણી લો શું છે હકીકત

Taarak Mehta Ka Ooltah Chashmah Actor Raj Anadkat aka Tappu break silence on Tiff With Dilip Joshi aka Jethalal

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો કોઈને કોઈ કારણથી હમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં જ જેઠાલાલ અને ટપ્પૂ વચ્ચે તિરાડ પડી હોવાના સમાચાર સામે આવ્યા હતા, જે અંગે હવે ટપ્પૂ એટલે કે રાજ અનાદકટે મૌન તોડ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ