દુખદ / 'તારક મહેતા...'ના આ એક્ટરની દિકરીનો રમકડાએ લીધો જીવ

Taarak Mehta Ka Ooltah Chashmah-actor-pratish-voras-2-year-old-daughter-dies-in-unfortunate-accident

ટેલિવિઝન એક્ટર પ્રતીશ વોરાની સાથે એક દુખદ ઘટના બની છે. જેનાથી તેના પૂરા પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. બુધવાર એક ઘટનામાં પ્રતીશ વોરાની 2 વર્ષની દિકરીનો મોત થઇ ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ