ટેલિવૂડ / તારક મહેતા...માં ભીડે બાદ આ 4 લોકોને થયો કોરોના, શું શૂટિંગ પર પડશે અસર? જાણો અસિત મોદીએ શું કહ્યું

taarak mehta ka ooltah chashmah 4 people tested corona positive

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર મંદાર ચંદવાડકર થોડાં સમય પહેલાં જ કોરોના પોઝિટિવ આવ્યો હતો. હવે અન્ય 4 લોકો સંક્રમિત થયા છે. જાણો હવે શું થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ