ટેલિવૂડ / આ હરકતને કારણે તારક મહેતામાંથી બહાર થયો હતો પોપટલાલ અને પછી આ રીતે મળી એન્ટ્રી

Taarak Mehta Ka Ooltah Cashmah When Shyam Pathak Aka Popatlal Was Thrown Out From The Show

લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષ 2008થી લોકોનું મનોરંજન કરી રહી છે. એવામાં શોના તમામ પાત્રોએ દર્શકોના માનસપાટ પર એક અલગ છાપ છોડી છે. જેમાં તારક મહેતામાં પોપટલાલનું પાત્ર ભજવનાર શ્યામ પાઠકે પણ પોતાના અલગ અંદાજથી દર્શકોમાં ખાસ લોકપ્રિયતા મેળવી છે. સીરિયલમાં અપરિણિત પુરૂષની ભૂમિકા ભજવનાર પોપટલાલ રીયલ લાઈફમમાં મેરિડ છે અને 3 બાળકોનો પિતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ