ટેલિવૂડ / તારક મહેતાના આ 2 પાત્ર વચ્ચે ચાલી રહ્યું છે ઈલુ-ઈલુ? જાણો શું આવશે આનું પરિણામ

Taarak mehta ka Oolta chashmah tappu want to propose sonu

ટેલિવિઝન જગતની સૌથી પોપ્યુલર કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ચાહક વર્ગ દરેક ઉંમરનો છે. છેલ્લા 12 વર્ષથી આ શો લોકોને ખડખડાટ હંસાવી રહ્યો છે. ગોકુલધામ સોસાયટીમાં દરેક ફેસ્ટિવર ધામધૂમથી ઉજવાય છે. એવી જ રીતે હવે વેલેન્ટાઈન ડેના અવસરે ટપૂ સેનાનો લીડર એટલે કે ટપૂએ સોસાયટીમાં એક પાર્ટીનું આયોજન કર્યું છે, પરંતુ ખાસ વાત એ છે કે, આ પાર્ટીમાં શું થશે એ વાત ટપૂએ ટપૂ સેના અને બેસ્ટ ફ્રેન્ડ સોનૂથી પણ છુપાવી રાખી છે.

બ્રેકિંગ ન્યૂઝ