ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ટેલિવૂડ / તારક મહેતામાં જેઠાલાલે બબીતાજીને સાચે પ્રપોઝ કર્યું? જાણો હવે શું આવશે આનું પરિણામ

taarak mehta ka oolta chashmah jethalal want to propose babitaji

લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' હમેશાં ધમાલ-મસ્તી જોવા મળે છે. આ ટેલિવિઝન પર સૌથી લાંબા સમયથી ચાલનારા શોમાંથી એક છે. પણ આજકાલ જેઠાલાલના જીવનમાં મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. જોકે, શોની ખાસિયત છે કે, જેઠાલાલના જીવનમાં જેટલી મુશ્કેલીઓ આવે છે એટલાં દર્શકો ખડખડાટ હસે છે. શોમાં જેઠાલાલ અને બબીતાજીનું પાત્ર ખૂબ જ ફેમસ છે. ચાલો જાણીએ શું ચાલી રહ્યું છે આ બંને વચ્ચે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ