ટેલિવૂડ / જેઠાલાલને બબીતાને મળ્યો સાથ, પરંતુ જેઠાલાલે પોતાના જ પગ પર કુહાડી માર્યા જેવું કામ કર્યુ

 taarak mehta ka jethalal get closer to babita during tapu sena holi attack

ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે અને શો ટીઆરપી લિસ્ટમાં પણ સારું પર્ફોમ કરી રહ્યો છે. ફેન્સ આ શોને ખૂબ જ એન્જોય કરે છે. આ વખતે પણ હોળીના અવસર પર ગોકુલધામમાં આવી જ મસ્તી-મજા અને ધમાકો જોવા મળવાનો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ