ટેલિવૂડ / આ શું તારક મહેતા...ના ભીડેએ સેટ પર કર્યું એવું કામ કે વાયરલ થઈ ગયા Photos

Taarak Mehta Bhide cooks masala khichdi with the director on the sets

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટેલિવિઝન પર સૌથી લાંબા સમયથી ચાલનારા શોમાંથી એક છે. આ શોમાં ગોકુલધામ સોસાયટી અને ત્યાંના રહેવાસીઓની તકલીફો અને પરેશાનીઓને કોમેડી સાથે દર્શાવવામાં આવી છે. તમને આ શોમાં ઘણું બધું જોવા અને શીખવા મળશે. આપણે બધાએ ગોકુલધામ સોસાયટીના લોકોને વર્ષોથી સાથે હળીમળીને રહેતા જોયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ