ટેલિવૂડ / તારક મહેતા...ની માધવી ભાભીનો છે ગજબ ઠાઠ, ફરવાની છે શોખીન, કરોડોની સંપત્તિ અને આટલી ગાડીઓની છે માલિક

Taarak Mehta actress Madhvi Bhide not only earns money from the show but also from these things she is fond of traveling...

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં માધવી ભિડેનો રોલ પ્લે કરનારી સોનાલિકા જોશી શોમાં પોતાની સાદગી માટે જાણીતી છે. શોના દરેક પાત્ર દર્શકોના દિલમાં ખાસ જગ્યા રાખે છે. છેલ્લા 12 વર્ષથી આ સીરિયલ દર્શકોનું મનોરંજન કરી રહી છે. ગોકુલધામ સોસાયટીમાં સોનાલિકા ટ્યૂશન ટીચર આત્મારામ તુકારામ ભિડેની પત્નીનો રોલ પ્લે કરી રહી છે. સોનાલિકા અંગત જીવનમાં ખૂબ જ ખુશમિજાજ છે. સોનાલિકાની આવકની વાત કરીએ તો તેની ઈન્મકનો સોર્સ માત્ર આ શો જ નહીં પરંતુ અન્ય રીતે પણ તેની આવક થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ