VIDEO / સ્મૃતિ ઇરાનીને પસંદ આવ્યુ તાપસીની ફિલ્મ થપ્પડનું ટ્રેલર, કહ્યુ-' ચોક્કસથી જોવા જઇશ

Taapsee Pannu's Thappad Trailer Gets A Big Shout-Out From Smriti Irani

થોડા દિવસ પહેલા જ તાપસી પન્નુની આગામી ફિલ્મ થપ્પડનું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મના ટ્રેલરને સારો રિવ્યૂઝ મળી રહ્યા છે. ઓડિયન્સ તેમજ બોલિવુડ સેલેબ્સને ફિલ્મનું ટ્રેલર પસંદ આવી રહ્યુ છે, ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને પણ તાપસીનું ફિલ્મનું ટ્રેલર ગમી રહ્યુ છે. સ્મૃતિએ થપ્પડનું ટ્રેલર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કરીને ખાસ મેસેજ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ