TROLL / તાપસીએ 'થપ્પડ' માર્યાનો ફોટો શૅર કર્યો, યૂઝર્સે કહ્યુ- હજુ જોરથી મારવાની જરૂર હતી

taapsee pannu shares her upcoming movie thappad poster got trolled

બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂ જલ્દીથી એક સાથે ઘણી ફિલ્મોમાં નજરે પડશે. તાપસી જલ્દીથી ડાયરેક્ટર અનુભવ સિંહાની નવી ફિલ્મ 'થપ્પડ'માં નજરે આવશે. એમાં એક્ટ્રેસ તાપસી પન્નૂ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. હવે આ ફિલ્મનું ફર્સ્ટ લુક સામે આવ્યું છે. તાપસીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ