Thappad / 7 વાર થપ્પડ ખાઈ ચૂકી છે આ જાણીતી એક્ટ્રેસ, હિંસા સામે તેણે આ રીતે ઉઠાવ્યો અવાજ

Taapsee Pannu reveals her Thappad co star Pavail Gulati slapped her seven times

તાપસી પન્નૂ તેની આગામી ફિલ્ 'થપ્પડ'ને લઈને ઘણી ચર્ચામાં છે. તેણે ફિલ્મમાં એક એવી મહિલાનો રોલ પ્લે કર્યો છે જે તેની લાઈફમાં હિંસા જરાય સહન કરી શકતી નથી અને એક પાર્ટીમાં તેનો પતિ તેને એક થપ્પડ મારી દે છે, જે બાદ તે પોતાના પતિને છોડવાનો નિર્ણય લે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ