રીલીઝ / 'તાપસી પન્નુની મિશન ઇમ્પૉસિબલ કોઈ નાની ફિલ્મ નથી...' : ચિરંજીવીએ ફેન્સને આપી દીધી ગેરેન્ટી

taapsee pannu film mishan impossible pre release event chiranjeevi

તાપસી પન્નુ અભિનીત ફિલ્મ મિશન ઈમ્પોસિબલ 1 એપ્રિલથી બધા થિયેટરોમાં રીલીઝ થવા માટે તૈયાર છે. એવામાં રીલીઝ થવાના એક દિવસ પહેલા તેની પ્રી-રીલીઝ ઈવેન્ટ રાખવામાં આવી. જેમાં સુપરસ્ટાર અભિનેતા ચિરંજીવી ઉપસ્થિત રહ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ