ટી-20 વર્લ્ડકપ / ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થઈ તો શું થશે? ફાયદો કઈ ટીમને? વરસાદ પડશે તેવી પૂરેપૂરી સંભાવના

T20 worldcup update, weather and score posibility

ટી20 વર્લ્ડ કપની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે ભારતીયો આવતીકાલે થનારી IND vs PAKની મેચને લઇને અતિ ઉત્સુક છે ત્યારે મેલબર્નની ફિલ્ડ પર વાદળ ઘેરાયેલા છે. વેધર ડિપાર્ટમેન્ટે મિની ફિલ્ડનો એલર્ટ પણ જારી કર્યો છે જેના લીધે ટીમ ઇન્ડિયાને ઇનડોર પ્રેક્ટીસ કરવી પડી છે.

બ્રેકિંગ ન્યૂઝ