T20 World Cup 2022 / ફાઇનલ પર સંકટના વાદળ: જો વરસાદમાં ધોવાઈ મેચ તો કોને મળશે ટ્રોફી? પાકિસ્તાન કે ઈંગ્લેન્ડ?

T20 Worldcup final match, Melbourne weather forcast

ટી20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ આજે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની વચ્ચે મેલબર્નમાં રમવામાં આવશે. જે પણ ટીમ જીતશે તેને વર્લ્ડકપ 2022 પ્રાપ્ત થશે. પરંતુ આજની આ ફાઇનલ મેચ રમાશે કે રદ થશે તે મોટો પ્રશ્ન છે. કારણ કે મેલબર્નમાં 2 દિવસ ભારે વરસાદની આશંકા છે. હાલમાં હવામાનની સ્થિતિ આપત્તિજનક દેખાઇ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ