New Look / T20 વર્લ્ડ કપ પહેલા એકદમ અલગ અવતારમાં કોહલી, હાર્દિક પંડ્યા પણ બદલ્યો લુક, જુઓ Photos

t20 world cup viral video virat kohli hardik pandya new hair style

ભારતીય ક્રિકેટ ટીમ 23 ઓક્ટોબરે T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે કરશે. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાં નવા લુકમાં જોવા મળશે.

બ્રેકિંગ ન્યૂઝ