OMG! / પેરેન્ટ્સના ફોટોથી લઈને પત્નીના નામ સુધી Suryakumarની બોડી પર છે આવા ટેટૂઓનું કલેક્શન, જુઓ PHOTOS

t20 world cup suryakumar yadav tattoos on body photos

સૂર્યકુમાર યાદવ એવો ક્રિકેટર છે જે પોતાના અનોખા શોટ્સની સાથે ફેશનેબલ અંદાજના કારણે પણ ફેંસનો ફેવરેટ છે. ટી20 વર્લ્ડ કપ 2022માં સારૂ પર્ફોર્મન્સ આપનાર સૂર્યકુમાર યાદવે પોતાની બોડી પર પેરેન્ટ્સના ફોટોથી લઈને પત્નીના નામ સુધી ઘણા ટેટૂ બનાવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ