T 20 World Cup / પહેલી જ મેચમાં અપસેટ, બાંગ્લાદેશને ધૂળ ચટાડી સ્કોટલેન્ડ જીત્યું, આ ખેલાડીએ રંગ રાખ્યો

t20 world cup scotland stun fancied bangladesh by 6 runs

ક્રિસ ગ્રીવ્સના ઓલરાઉન્ડર પ્રદર્શનથી સ્કોટલેન્ડે બાંગ્લાદેશને 6 રનથી હરાવીને ટી-20 વિશ્વ કપના પ્રથમ દિવસે મોટો ફેરફાર જોવા મળ્યો. સ્કોટલેન્ડે ગ્રુપ બીની આ મેચમાં ટોસ ગુમાવ્યાં બાદ પ્રથમ બેટીંગ કરી 9 વિકેટના નુકસાને 140 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો. બાંગ્લાદેશ આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ