T 20 World Cup 2021 / PAK ટીમના બેટીંગ કોચનો ખુલાસો, ધોની સિવાય આ બેટ્સમેનોને કારણે પાકિસ્તાન રહે છે દહેશતમાં

t20 world cup pakistan batting coach matthew hayden revealed pak team kl rahul rishabh pant india batsman

ભારતીય ટીમે પોતાની બંને પ્રેક્ટિસ મેચ જીતી લીધી છે. જેના કારણે તેનું મનોબળ સાતમા આસમાને છે. હવે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ભારત રમશે. જેના પર વિશ્વનું ધ્યાન કેન્દ્રીત છે. બંને દેશના દર્શકો આ મેચને લઇ ઉત્સાહિત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ