INDvsPAK / આ ગયા મૌકા! આજે T20 વર્લ્ડકપનો પ્રથમ મહામુકાબલો ભારત-પાકિસ્તાન વચ્ચે, કોહલી બ્રિગેડ તૈયાર

t20 world cup match india vs pakistan virat kohli

ભારતીય ટીમ રવિવારે ટી-20 વર્લ્ડકપમાં પોતાના મિશનની શરૂઆત કરશે. ભારતનો પ્રથમ મુકાબલો જ પાડોશી ટીમ પાકિસ્તાન સાથે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ