T20 World CUP 2021 / કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, ભારતને લઈને PAK ક્રિકેટ ટીમની નાપાક હરકત

t20 world cup jersey pakistan removes host india name upcoming t20 world cup 2021

ટી-20 વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ ટીમની એક શરમજનક હરકત સામે આવી છે. પાકિસ્તાને પોતાની ટી-20 વર્લ્ડ કપની જરસી પર લગાવેલા ટુર્નામેન્ટના લોગોમાંથી ભારતનું નામ હટાવી દીધુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ