ક્રિકેટ / આવતીકાલથી ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ, 16 ટીમના કેપ્ટન એક ફ્રેમમાં થયા કેદ, જુઓ તસવીર

T20 World Cup in Australia from tomorrow, 16 team captains captured in one frame, see picture

આવતીકાલ એટલે કે 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપનો આરંભ થઈ રહ્યો છે ત્યારે તેમાં ભાગ લેનારી 16 ટીમના કેપ્ટને એક સંયુક્ત તસવીર પડાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ