T20 WC 2021 / ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવી ઑસ્ટ્રેલિયા T20 વર્લ્ડકપમાં સૌપ્રથમ વખત બન્યું વર્લ્ડ ચેમ્પિયન

T20 world cup final australia vs new zealand live updates

T-20 વર્લ્ડકપના ફાઇનલ મુકાબલામાં ઑસ્ટ્રેલિયાએ 8 વિકેટથી ન્યૂઝીલેન્ડને હરાવી જીત મેળવી છે. ઑસ્ટ્રેલિયા પ્રથમવખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ