બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / t20 world cup deepak hooda sustains back injury weeks ahead of the t20 world cup

ક્રિકેટ / T-20 વર્લ્ડકપ અગાઉ ટીમ ઇન્ડિયાનો વિસ્ફોટક બેટ્સમેન ઇજાગ્રસ્ત, પડી શકે છે મોટો ફટકો

Premal

Last Updated: 02:34 PM, 26 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના સ્ટાર બેટર દીપક હુડ્ડાને ટી-20 વિશ્વ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ દરમ્યાન પીઠમાં ઈજા થઇ છે. બીસીસીઆઈએ પુષ્ટી કરી છે કે હુડ્ડા છેલ્લી મેચમાં પસંદગી માટે તૈયાર નથી.

  • દીપક હુડ્ડાને ટી-20 વિશ્વ કપ પહેલા સીરીઝ દરમ્યાન પીઠમાં થઇ ઈજા
  • બીસીસીઆઈની પુષ્ટી, હુડ્ડા ઓસ્ટ્રેલિયાની છેલ્લી મેચમાં પસંદગી માટે તૈયાર નથી 
  • ઓસ્ટ્રેલિયા સામેની પ્રારંભિક બે મેચમાં પણ તક અપાઈ નથી

દીપક હુડ્ડ઼ાને ઈજા થઇ હોવાથી મેચ માટે પસંદગી થઇ નથી 

ઓસ્ટ્રેલિયામાં યોજાનારા આગામી ટી-20 વર્લ્ડ કપને શરૂ થવામાં હવે થોડા અઠવાડિયાનો સમય બચ્યો છે. એવામાં બધી ટીમો પોતાની તૈયારીઓમાં લાગી ગઇ છે. પરંતુ આ દરમ્યાન ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. ટીમના સ્ટાર બેટર દીપક હુડ્ડાને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી દરમ્યાન ઈજા થઇ છે. બીસીસીઆઈએ ત્રીજી મેચમાં ટૉસ દરમ્યાન એક નિવેદન જાહેર કરીને આ વાતની પુષ્ટી કરી છે. બીસીસીઆઈએ નિવેદનમાં કહ્યું કે શ્રેણીની નિર્ણાયક મેચમાં ઈજા થઇ હોવાથી દીપક હુડ્ડા પસંદગી માટે તૈયાર નથી. બીસીસીઆઈએ ત્રીજી મેચ માટે પ્લેઈંગ ઈલેવનની તસ્વીર શેર કરતા લખ્યું, દીપક હુડ્ડા પીઠની ઈજાને કારણે ત્રીજી INDvAUS T20I માટે પસંદગી પામ્યા નથી. 

દીપક હુડ્ડાને ઓસ્ટ્રેલિયા સામેની પ્રારંભિક બે મેચમાં તક અપાઈ નથી

દીપક હુડ્ડાની પીઠમાં ઈજા થઇ છે, પરંતુ આ ઈજા કેટલી ગંભીર અને હુડ્ડાને ફિટ થવામાં કેટલો સમય લાગશે. જેને લઇને બીસીસીઆઈ તરફથી કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી. દીપક હુડ્ડા વર્લ્ડ કપ ટીમનો પણ ભાગ છે. દીપક હુડ્ડાને ઓસ્ટ્રેલિયા સામેની પ્રારંભિક બે મેચમાં તક આપવામાં આવી નથી. કારણકે એશિયા કપમાં રવિન્દ્ર જાડેજાની જગ્યાએ તેમને 7મા નંબરે તક મળી હતી. ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે અક્ષર પટેલને તેમના સ્થાને રમવાનો નિર્ણય કર્યો.
 

સંકળાયેલા મુદ્દાઓ

BCCI deepak hooda india vs australia t 20 world cup deepak hooda
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ