બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'કયા સે કયા હો ગયા..', વર્લ્ડકપમાંથી ઓસ્ટ્રેલિયા OUT થતા જ સોશ્યલ મીડિયા પર આવ્યું Memesનું પૂર

photo-story

10 ફોટો ગેલેરી

T20 World Cup / 'કયા સે કયા હો ગયા..', વર્લ્ડકપમાંથી ઓસ્ટ્રેલિયા OUT થતા જ સોશ્યલ મીડિયા પર આવ્યું Memesનું પૂર

Last Updated: 11:54 AM, 25 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 તબક્કાની છેલ્લી મેચ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમાં અફઘાનિસ્તાનની જીત થઈ છે અને બાંગ્લાદેશનો પરાજય થયો છે. સાથે જ ઓસ્ટ્રેલીયાની ટીમ આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

1/10

photoStories-logo

1. સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનની એન્ટ્રી

T20 વર્લ્ડ કપ 2024ના સેમિફાઇનલમાં ભારત બાદ બાંગ્લાદેશ સામે આજની મેચ જીતીને અફઘાનિસ્તાનની એન્ટ્રી થઈ ગઈ છે. (Photo credit: X.com)

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. ઓસ્ટ્રેલીયા બહાર થતાં memesનો વરસાદ

અફઘાનિસ્તાનની આ જીત સાથે તે સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે અને ઓસ્ટ્રેલીયાની ટીમ આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ બાદ હાલ સોશિયલ મીડિયા પર ટુર્નામેન્ટમાંથી ઓસ્ટ્રેલીયા બહાર થતાં અનેક memes બની રહ્યા છે. (Photo credit: X.com)

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. કેવો રહ્યો મેચ?

આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશને 19 ઓવરમાં જીતવા માટે 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો. (Photo credit: X.com)

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. ઓસ્ટ્રેલિયા ત્રણમાંથી બે હારી ગયું

T20 વર્લ્ડ કપની સુપર-8 મેચમાં ઓસ્ટ્રેલિયા ત્રણ સુપર 8 મેચમાંથી બે હારી ગયું અને માત્ર બે પોઈન્ટ સાથે જર્ની પૂરી કરી છે. (Photo credit: X.com)

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. સોશિયલ મીડિયા પર લઈ રહ્યા છે મજા

મિશેલ માર્શની આગેવાની હેઠળની ટીમ T20 વર્લ્ડ કપ 2024 ના સેમિફાઇનલ્સમાં પ્રવેશવામાં નિષ્ફળ રહી હોવાથી ચાહકો સોશિયલ મીડિયા પર રમુજી MEMES અને જોક્સ શેર કરી રહ્યા છે. (Photo credit: X.com)

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. અફઘાનિસ્તાન અને ભારત સામે હારી ઑસ્ટ્રેલિયા ટીમ

ઑસ્ટ્રેલિયાએ તેમના સુપર 8 અભિયાનની શરૂઆત બાંગ્લાદેશ સામેની જીત સાથે કરી હતી, પરંતુ અફઘાનિસ્તાન સામેની હાર અને તાજેતરમાં જ ભારતને મળેલી હાર બાદ ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ છે. (Photo credit: X.com)

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. વનડે વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લીધો

ગઇકાલની મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે ગયા વર્ષે વનડે વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લીધો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયાએ ભારતને ફાઇનલમાં હરાવીને વિજેતા બનવાનું સપનું તોડી નાખ્યું હતું અને હવે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને તેને ટુર્નામેન્ટમાંથી આઉટ કરી હતી. (Photo credit: X.com)

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. આ ટીમો થઈ ક્વોલિફાઈ

ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા પહેલા જ સુપર-8ના ગ્રુપ-2માંથી સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરી ચૂક્યા છે. હવે ગ્રુપ-2માંથી ભારત અને અફઘાનિસ્તાને ક્વોલિફાઈ કર્યું છે. (Photo credit: X.com)

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. ઓસ્ટ્રેલિયાની આશા બાંગ્લાદેશ પર હતી

આજની મેચમાં ઓસ્ટ્રેલિયાની આશા બાંગ્લાદેશની ટીમ પર ટકેલી હતી. જો બાંગ્લાદેશ જીત્યું હોત તો ઓસ્ટ્રેલિયાને આનો ફાયદો થયો હોત, પરંતુ એવું થયું નહીં. (Photo credit: X.com)

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ

હવે અફઘાનિસ્તાન 27 જૂને પ્રથમ સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે. આ સાથે જ ભારતીય ટીમ બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 Afghanistan vs Bangladesh Australia Funny Memes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ