રમૂજ / Funny Video: 5 મિનિટમાં મારી અંગ્રેજી ખતમ થઈ જશે ભ'ઈ: આ ટીમના કેપ્ટને કહ્યું એવું કે બધા હસી પડ્યા

t20 world cup afghanistan captain mohammad nabi says 5 minute mei english khatam ho jayegi video goes viral

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન મોહમ્મદ નબીનો એક વીડિયો છેલ્લાં 2 દિવસથી ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર હવે વધુ મીમ્સ પણ બની રહ્યાં છે. આ વીડિયો એક પત્રકાર પરિષદનો છે. જેમાં નબી કહી રહ્યાં છે કે મારા માટે અંગ્રેજી બોલવુ ખૂબ કપરૂ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ