T 20 World Cup 2021 / આ 4 ટીમો સેમિફાઈનલ નહીં રમે એ લગભગ નક્કી, બે ટીમો તો એવી ધાંસુ છે કે જાણીને નવાઈ લાગશે

t20 world cup 4 big teams may not qualify for semi final icc t20 world cup 2021

ICC ટી-20 વર્લ્ડ કપ 2021માં મોટી-મોટી ટીમો રમતમાં પછડાટ ખાઈ રહી છે. જેમાં અમુક હદ સુધી UAEની પિચને પણ જવાબદાર માનવામાં આવી રહી છે. ટી-20 વર્લ્ડ કપ પહેલાં UAEની પિચ પર IPL 2021 ટુર્નામેન્ટ રમાઈ હતી. સુપર 12 તબક્કામાં 6-6 ટીમોના બે ગ્રુપ બનાવવામાં આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ