બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / રોહિત-બુમરાહને કેપ્ટન બનાવાય તેવી શક્યતા, જાણો ભારત-કેનેડા ડ્રીમ 11 ટીમમાં કયા ખેલાડીઓની થઈ શકે છે પસંદગી

T20 વર્લ્ડકપ / રોહિત-બુમરાહને કેપ્ટન બનાવાય તેવી શક્યતા, જાણો ભારત-કેનેડા ડ્રીમ 11 ટીમમાં કયા ખેલાડીઓની થઈ શકે છે પસંદગી

Last Updated: 09:13 AM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup 2024 India Vs Canada: ભારત કેનેડા મેચમાં રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ કેપ્ટન્સીના સારા વિકલ્પ હોઈ શકે છે. આ મેચ માટે અમે બે ફેન્ટસી ટીમ બનાવી છે.

ટી20 વર્લ્ડ કપ 2024ની 33મી મેચ ભારત-કેનેડાની વચ્ચે ફ્લોરિડામાં રમાશે. બન્ને ટીમોની આ છેલ્લી લીગ મેચ હશે. ભારતની ટીમ સુપર-8માં પહોંચી ગઈ છે. કેનેડાની ટીમ 3માંથી 1 મેચ જીતી છે. તેણે આયરલેન્ડને હરાવ્યું હતું. ફ્લોરિડામાં વરસાદને જોતા ભારત-કેનેડા મેચ ઘોવાય તેવી આશંકા છે.

match-1

ભારત કેનેડા મેચના ફેંટસી 11ની વાત કરવામાં આવે તો રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ કેપ્ટન્સીના સારા વિકલ્પ હોઈ શકે છે. અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ ઉપકેપ્ટનના સારા વિકલ્પ હોઈ શકે છે. અમે તમને બે ફેંટસી ટીમ બતાવવા જઈ રહ્યા છીએ. તેની મદદથી સારી ફેંટસી ટીમ બનાવી શકાય છે.

ભારત-કેનેડા ફેંટસી 11: ટીમ 1

 • બેટ્સમેનઃ રોહિત શર્મા, વિરાટ કોહલી, આરોન જોનસન
 • ઓલરાઉન્ડરઃ અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, ડિલ્લન હેલીગર
 • બોલરઃ જસપ્રીત બુમરાહ, જેરમી ગાર્ડન, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ
 • વિકેટકીપરઃ ઋષભ પંત
 • કેપ્ટનઃ રોહિત શર્મા
 • વાઈસ કેપ્ટન- અર્શદીપ સિંહ
cricket

વધુ વાંચો: હેલ્ધી દેખાતા આ 5 ફૂડ્સ તમારા સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે નુકસાન, જાણો કઇ રીતે

ભારત-કેનેડા ફેંટસી 11: ટીમ 2

 • બેટ્સમેનઃ રોહિત શર્મા, વિરાટ કોહલી
 • ઓલરાઉન્ડરઃ અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, ડિલ્લન હેલીગર
 • બોલરઃ જસપ્રીત બુમરાહ, જેરમી ગોર્ડન, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, કમીલ સના
 • વિકેટ કીપરઃ ઋષભ પંત
 • કેપ્ટનઃ જસપ્રીત બુમરાહ
 • વાઈસકેપ્ટનઃ મોહમ્મદ સિરાજ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 Dream 11 India Vs Canada
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ